અછબડા, દાદર જેવા ચામડીજન્ય રોગ સામે નવી 'શીંગલ્સ' પ્રતિરોધક રસી શરુ કરાઈ

NHS vaccine programmes

a dose of the new Moderna spikevax autumn Covid booster vaccination. Credit: Peter Byrne/PA/Alamy/AAP Image

Get the SBS Audio app

Other ways to listen

જો તમને ભૂતકાળમાં અછબડા થયા હોય તો તમને ફરીથી તે થવાની શક્યતા છે. અને, તેની સામે રક્ષણ આપવા માટે ઓસ્ટ્રેલિયન સરકારે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં શીંગલ્સ અને પોસ્ટ-હર્પેટિક ન્યુરલજીઆને રોકવા માટે શિંગ્રિક્સ નામની રસીને યાદીમાં સ્થાન આપ્યું છે. વાઇરસ સામે કેવી રીતે રક્ષણ મેળવી શકાય એ વિશે મેલ્બર્ન સ્થિત ડોક્ટર પારુલબેન સોલંકી પાસેથી માહિતી મેળવીએ.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.


Share