જાણો, બલ્ક-બિલિંગમાં લાગૂ થયેલા મહત્વના ફેરફારો વિશે

Copy of SBS Audio YouTube End Card 2.jpg

Source: AAP / JOEL CARRETT/AAPIMAGE/Parul Solanki

Get the SBS Audio app

Other ways to listen

દેશના જનરલ પ્રેક્ટીસનર્સ એટલે કે GP, 16 વર્ષથી ઓછી વયના બાળકો, પેન્શનરો અને કન્સેશન કાર્ડધારકોના બલ્ક બિલિંગ માટે ત્રણ ગણું વળતર મેળવી શકે છે. બલ્ક બિલિંગ સાથે જોડાયેલી વધુ માહિતી મેળવીએ મેલ્બર્ન સ્થિત ડોક્ટર પારુલ સોલંકી પાસેથી.



વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.


Share