ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં ટોપ-3 અટક: સિંઘ, સ્મિથ અને પટેલ

Hitting the Cricket Wicket

Male cricket team members playing a game together. Credit: GettyImages Credit: SolStock/Getty Images

Get the SBS Audio app

Other ways to listen

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના વર્ષ 2023-24 ની સીઝન માટેના આંકડા પ્રમાણે સિંઘ 4262 ખેલાડીઓ સાથે પ્રથમ, સ્મિથ 2364 સાથે બીજા અને પટેલ 2323 ખેલાડીઓ સાથે દેશની ટોચની 3 અટક બની ગઇ છે. દેશના બહુસાંસ્કૃતિક સમુદાયોના લોકો રમતમાં ભાગ લે એ માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા વિવિધ કાર્યક્રમો અમલમાં મૂકાયા.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. on SBSPopDesi, 4 p.m. on SBSRadio2

Share